બકિંગહામ પેલેસે શાહી પરિવારને મળેલી ભેટોની યાદી બહાર પાડી

બકિંગહામ પેલેસે શાહી પરિવારને મળેલી ભેટોની યાદી બહાર પાડી

બકિંગહામ પેલેસે શાહી પરિવારને મળેલી ભેટોની યાદી બહાર પાડી

Blog Article

બકિંગહામ પેલેસે 2020 થી 2023 દરમિયાન શાહી પરિવારના સભ્યોને મળેલી સત્તાવાર ભેટોની યાદી બહાર પાડી છે જેમાં બહેરીનના રાજા હમાદ બિન ઇસા અલ-ખલીફા દ્વારા કિંગ ચાર્લ્સને આપવામાં આવેલી રોલ્સ રોયસ કુલીનન સિરીઝ II મોટર કાર અને સુશોભીત ઘડિયાળની ચર્ચાઓ થઇ રહી છે.

Report this page